આજથી રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. સુરતના કામરેજ ખાતે SRP ગૃપના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આ પરીક્ષા લેવાઈ રહી છે.